એક વિદ્યાર્થી સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન કરતા પદાર્થ દ્વારા કાપેલું અંતર ચોક્કસ સમયમાં માપે છે. તે આ માહિતીનો ઉપયોગ ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $g$ નું અનુમાન કરવા માટે કરે છે. જો અંતર અને સમયના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ અનુક્રમે $e_1$ અને $e_2$ હોય,તો $g$ ના અનુમાનમાં પ્રતિશત ત્રુટિ કેટલી હશે?

  • A
    $e_2 - e_1$
  • B
    $e_1 + 2e_2$
  • C
    $e_1 + e_2$
  • D
    $e_1 - 2e_2$

Explore More

Similar Questions

લંબાઈ અને દળના માપનમાં ત્રુટિ અનુક્રમે $3 \%$ અને $4 \%$ છે. ઘનતાના માપનમાં ત્રુટિ કેટલી હશે ($\%$ માં)?

એક ભૌતિક રાશિ $P$ એ ચાર અવલોકનો $a, b, c$ અને $d$ સાથે નીચે મુજબ સંબંધિત છે: $P = \frac{a^3 b^2}{c \sqrt{d}}$. $a, b, c$ અને $d$ ના માપનમાં પ્રતિશત ત્રુટિ અનુક્રમે $1 \%, 3 \%, 2 \%$ અને $4 \%$ છે. તો રાશિ $P$ માં પ્રતિશત ત્રુટિ કેટલી હશે ($\%$ માં)?

$L$ બાજુવાળા ચોરસ ક્ષેત્રફળ પર બળ $F$ લગાડવામાં આવે છે. જો $L$ ના માપનમાં પ્રતિશત ત્રુટિ $2 \%$ હોય અને $F$ ના માપનમાં પ્રતિશત ત્રુટિ $4 \%$ હોય,તો દબાણમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ કેટલી હશે ($\%$ માં)?

અવરોધ $R = \frac{V}{I}$ જ્યાં $V = (100 \pm 5) \text{ V}$ અને $I = (10 \pm 0.2) \text{ A}$ છે. $R$ માં પ્રતિશત ત્રુટિ કેટલી હશે ($\%$ માં)?

એક સાદા લોલકના પ્રયોગમાં,જ્યારે સાદા લોલકની લંબાઈ $100 \, cm$ લેવામાં આવી ત્યારે $25$ દોલનો માટે માપવામાં આવેલ સમયગાળો $50 \, s$ હતો. જો સ્ટોપવોચનું લઘુત્તમ માપ $0.1 \, s$ અને મીટર સ્કેલનું લઘુત્તમ માપ $0.1 \, cm$ હોય,તો $g$ ના મૂલ્યમાં મહત્તમ શક્ય ત્રુટિ .......... $\%$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo